સફળતા એ અન્યો દ્વારા નક્કી થાય છે, જ્યારે સંતોષ આપણા દ્વારા જ નક્કી થાય છે
ખાંટ રાજપૂત ભારતીય રાજ્ય ગુજરાતના એક હિન્દૂ જાતિ છે.
આ જાતિના મુખ્યત્વે ગુજરાત કાઠિયાવાડમાં વિસ્તાર ગામડાઓમાં વસે છે. તેઓ ખાંટ રાજપૂત અથવા ખાંટ દરબાર અને કશ્યપ પુત્ર માર્કંડ તેના પૂર્વજ છે તરીકે ઓળખાય છે. આ જ્ઞાતિના મુખ્ય વ્યવસાય ખેતી છે.
કર્નલ જેમ્સ ટોડ નામના એક અંગ્રેજ ઇતિહાસકારે તેમના એક પુસ્તકમાં ખાંટ જ્ઞાતિ વિશે ઉલ્લેખ કરેલ છે. તેમના મત પ્રમાણે જગ કહે જેસલ મેર અતળી બળ ઉતાત , પરણ્યા ભીલ પદમણી ખત્રી બદલી હુઆ ખ્યાત જેનો અર્થ એમ થાય છે કે જેસલ મેર નામના એક પ્રખ્યાત ભાટી રાજપૂત સરદાર અને તેમના અનુ ગામી રાજપૂતો એ ભીલ સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા જેથી તેઓ વધુ પ્રખ્યાત થયા અને ખ્યાતતરીકે ઓળખાયા. આ ખ્યાત માંથી જ કાળક્રમે ખાંટ થયાનુ મનાય છે.
બીજા એક કથન મુજબ મહંમદ ગઝની ભારતની ૧૬મી સવારી એ સોમનાથ ના મંદિર પર હુમલો કરીને મંદિરની સંપત્તિ લુંટી અને ત્યા પોતાનો સુબો મુકીને ગઝની પરત ગયો હતો. આ સુબો આસ પાસ ના ગામો પર ખુબ જ અત્યાચાર કરતો હતો. જેની ખબર લાઠીના રાજા ભીમસિંહ ગોહિલના બાવીસ વર્ષના પુત્ર હમિરસિંહ ગોહિલને પડતા સંવત ૧૪૭૦ (ઇ.સ. ૧૪૧૪)માં હમિરસિંહ ગોહિલ બસ્સો યુવાન સૈનિકોને લઇને સોમનાથની સખાતે જઈ રહ્યા હતા. રસ્તામાં વેગડા ભીલ નામના એક ભીલ સરદારના ગામની નજીક રાતવાસો કરવા રોકાયા હતા ત્યારે વેગડાજીએ કહ્યુ કે કુંવારા યુવાનો યુદ્ધમાં જાય એ તો અપ શુકન કહેવાય. આથી હમિરસિંહ ગોહિલ અને તેમના અનુ ગામીઓએ ભીલ કન્યાઓ સાથે ગાંધર્વ વિધીથી લગ્ન કર્યા અને સોમનાથના યુદ્ધમાં હમિરસિંહ અને વેગડાજીના સંયુક્ત સૈન્યએ હુમલો કર્યો અને ખાંટ્યા એટલે કે જીત્યા તે ઉપરથી ખાંટ કહેવાયા. તે ઓના પ્રખ્યાત સરદારોમાં જેસિંગ મેર, સોનાંગ મેર, ધાંધલ ખાંટ (સોનાંગ મેરના પુત્ર કે જે મણે ધંધુકા વસાવ્યુ હતું), પાતલ ખાટ (કે જેમણે પેટલાદ વસાવ્યુ હતુ),
વીરોજી ખાંટ, ખીમોજી ખાંટ, મેપાજી મકવાણા, ભાયાજી મેર વગેરે હતા.
તેમના સરદારો મેર તરિકે ઓળખાયા હતા જે જુના ગુજરાતી શબ્દ મ્હેર પરથી લેવાયો છે જેનો અર્થહારની અંદર સૌથી મોટો હીરોએવોથાય છે.
તેમના વિખ્યાત લોકગીતો જેસીંગ મેર, સોન્ગા મેર, ગુંડાખોર ખાંતે (સોનાંગા મેનાના દીકરા, જે ધંધૂકા વસાવી હતી), પટલા કાટ (જે પેટલાદ વસાવી) હતા, તેઓ વિરોઝી ખંત, ખોમોજી ખંત, મેપીજી મક્વાના, વગેરે. ભ્યાજી મેર તેમના સરદારોને મીર તરીકે ઓળખાતા હતા, જે જૂના ગુજરાતી શબ્દ મહારથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ એ થાય કે હારની અંદરનો સૌથી મોટો હીરો.
આ ખાંટ માત્ર રાજપૂત થી ખાંટ રાજપૂત હોવાનું માનવામાં આવે છે.ખાંટ રાજપૂત કે ખાંટ દરબાર તરીકે ઓળખાય છે.