ભુપેન્દ્રસિંહ હકુભા ચાવડા સન્માનિત

 

 

ખાંટ રાજપૂત સમાજના અને ગીર સોમનાથ એલ.સી.બી.માં ફરજ બજાવતા પોલીસ કોન્સ ભુપેન્દ્રસિંહ હકુભા ચાવડા નાઓની સાયબર લગત ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સાયબર કોપ એવોર્ડ ફેબૃઆરી/2018 માટે પસંદગી થતા આજરોજ તા.30/4/18 ના રોજ પોલીસ ભવન ગાંધીનગર ખાતે ગુજરાત રાજય પોલીસ વડાશ્રી DGP સાહેબશ્રીના હસ્તે સાયબર કોપ એવોર્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરી ગીર સોમનાથ એલ.સી.બી. ના પોલીસ કોન્સ ભુપેન્દ્રસિંહ હકુભા ચાવડા નાઓને સન્માનિત કરવામાં આવેલ……

Menu