ગીર સોમનાથ એલ.સી.બી.ના પો.કોન્સ. ભુપેન્દ્રસિહ હકુભા ચાવડાને મળ્યો બીજો એવોર્ડ માહે જુન-૨૦૧૮ ના માસમાં ઇગુજકોપને લગત પ્રસંશનિય કામગીરી કરવા બદલ તા.૧૩/૮/૨૦૧૮ ના રોજ ગાંધીનગર પોલીસ ભવન ખાતે ગુજરાત રાજયના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા સાહેબના હસ્તે ઇ-ગુજકોપ લગત ઇ-કોપ એવોર્ડ-જુન/૨૦૧૮ એનાયત કરવામાં આવ્યો. વિશેષમાં આ અગાઉ પણ સાયબર કોપ એવોર્ડ મળેલ હતો. તેમજ ઇગુજકોપ તથા સાયબર કોપ એમ બંને કેટેગરીમાં એવોર્ડ મેળવનાર રાજયના પહેલા કોન્સ્ટેબલ છે જેઓએ ગીર સોમનાથ પોલીસનું ગૌરવ વધારેલ છે.

Menu