શ્રી સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન સ્નેહ મિલન
*શ્રી સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન સ્નેહ મિલન*
તેમજ
*બેટી બચાવો અને વ્યસન મુક્તિ અભિયાન*
*સન્માન એટલે સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ નું આત્મ ગૌરવ નું સન્માન*
*આવુંજ આપણા ક્ષત્રિય ખાંટ રાજપૂત નું સન્માન એટલે*
*શ્રી પ્રવીણભાઈ બચુભાઈ વાઘેલા – તાલુકા પંચાયત સદસ્ય અને તાલુકા ભાજપ મહામંત્રી-ભેંસાણ દ્વારા આયોજીત જૂનાગઢ જિલ્લાના ક્ષેત્રના મહાનુભાવો તેમજ સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આગેવાનોનું સન્માન સમારોહ*
*આવા આપણા ગૌરવવંતા સન્માન સમારોહ તેમજ બેટી બચાવો અને વ્યસન મુક્તિ અભિયાન તથા સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન સ્નેહમિલન માં પધારવા આપને સ્નેહભર્યું નિમંત્રણ પાઠવવી છીએ*
*તારીખ* : *૦૬/૦૮/૨૦૧૭ ને રવિવાર*
*સમય* : *બપોરે ૨:૦૦ કલાક થી ૫:૦૦ સુધી*
*સ્થળ*: *પટેલ સમાજ,પરબ ચોકડી,ભેંસાણ*
*નિમંત્રક*: *શ્રી પ્રવીણભાઈ બી.વાઘેલા*
*તાલુકા પંચાયત સદસ્ય-ભેંસાણ*
*તાલુકા ભાજપ મહામંત્રી-ભેંસાણ*