શ્રી સમસ્ત ક્ષત્રીય ખાંટ રાજપુત યુવા સક્તિ સંગઠન – પેઢલા
હમણાં થોડા સમય પહેલા જ ખાંટ ક્ષત્રીયો ના ગૌરવસાળી ઇતિહાસ અને પરાક્રમો ને માન્યતા આપીને *ગુજરાત* *સરકાર* દ્વારા જાતિ ના દાખલા, લીવિંગ સર્ટી,તેમજ અન્ય શરકારી દસ્તાવેજો મા *રાજપુત* કે *ક્ષત્રીય* શબ્દ નો ઉમેરો કરી સર્વે જ્ઞાતી જનો ની ગરીમા (પ્રતીસ્ઠા) માં વધારો કરાયાે! આ ઊમદા કાર્ય ને સફળ બનાવવા માં સમાજ ના આગેવાનો,યુવાનો તેમજ સત્તાધીશો ની બહોળી મહેનત છુપાએલી છે આથી તેઓની મહેનત ને બિરદાવવા માટે *પેઢલા* *યુવા* *સક્તિ* **શંગઠન* દ્વારા સન્માન સમારોહ નું આયોજન કરેલ છે. તો સમાજ ના દરેક યુવાનો, વડીલો,તેમજ બાપુઓને આ ઐતીહાસીક કાર્યક્રમ મા સહભાગી થવા ભાવ ભર્યું આમંત્રણ છે.
આપનો નાનો ભાઈ….
મકવાણા
તા. ૨૯/૧૦/૨૦૧૭
રવિવાર
સમય બપોરે ૨:૦૦ કલાકે