આ અગીયાર દિકરીબાઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા

 

નારી તું નારાયણી….
ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ ની આ અગીયાર દિકરીબાઓ જે સરકારશ્રી ના અલગ અલગ ડિપારમેન્ટ માં જેમકે પોલીસ ડિપારમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વગેરે માં પોતાની સિદ્ધિ મેળવીને ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ નું ગૌરવ વધારેલ છે તે બદલ આવિષ્કાર ઉનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ અગીયાર દિકરીબાઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા તે માટે તમામ દિકરીબાઓ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ….જય માતાજી

Menu