શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના ના અધ્યક્ષ નું ભવ્ય સ્વાગત
વીરપુર પધારેલા સાહસિક, નીડર અને સ્પષ્ટવક્તા એટલે હિન્દૂ રાજપૂત નેતા અને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના ના અધ્યક્ષ શ્રી સુખદેવસિંહજી ગોગામેડીજી તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી યોગેન્દ્રસિંહજી કટાર તથા રાષ્ટ્રીય મહાસચિવ શ્રી સૂરજપાલસિંહજી અમુ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજ શેખાવતજી નું ભવ્ય સ્વાગત સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું.