ખાંટ ક્ષત્રિય રાજપુત સમાજના અને ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ પોલીસ સ્ટેશનમાં કાર્યરત મહીલા સહાયતા કેન્દ્રમાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવતા કીજલ બેન મકવાણાએ નારી વાદી અભિગમથી કામ કરી મહીલાઓમાં આત્મ સન્માન, સ્વનિર્ભર અને આત્મવિશ્વાસ નિર્માણ કરવાના પ્રયાસ બદલ ગીર સોમનાથ જીલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશ સાહેબ તથા જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા આજરોજ ૧૫મી ઓગસ્ટ ૭૨માં સ્વાતંત્ર્ય દિનની જીલ્લા કક્ષાની ઉજવણીના દિવસે પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવેલ.

Menu