🙏શ્રી રાજપૂત સમાજ જુનાગઢ દ્વારા આગામી પોલીસ ભરતી પરીક્ષા અથવા અન્ય કોઈ પણ પરીક્ષા આપવા આવતા રાજપૂત સમાજ ના દીકરીબા કે દિકરા માટે રહેવાની વ્યવસ્થા શ્રીરાજપૂત સમાજ ભવન ગિરનાર દરવાજા જૂનાગઢ ખાતે કરવામાં આવેલ છે તો આ સંદેશ વધારે.. માં વધારે..રાજપૂત સમાજ ગ્રુપમાં પ્રચાર કરવા વિનંતી🙏
બળદેવસિંહ રાઠોડ MO: 7600730083
જીતેન્દ્રસિંહ સોલંકી MO: 9979699989

જે રાજપૂત દિકરાઓ તથા દિકરીબાઓને પોલીસ ની પરીક્ષા મહેસાણા શહેર માં આપવાની હોય અને રહેવા ની વ્યવસ્થા તેમજ બીજી કોઈપણ પ્રકારની મદદ ની જરૂર હોય તો અમારો કોન્ટેક્ટ કરો.*
*મહસાણા જીલ્લા રાજપૂત યુવા સંગઠન*
અજીતસિંહ વાઘેલા:-98 79 32 78 18
ધર્મેન્દ્રસિંહ ઝાલા:-98 24 95 76 04
તેજસિંહ ચૌહાણ:-91 73 86 95 37

જે રાજપૂત ભાઈઓને પોલીસ ની પરીક્ષા મહેસાણા શહેર માં આપવાની હોય અને રહેવા ની વ્યવસ્થા તેમજ બીજી કોઈપણ પ્રકારની મદદ ની જરૂર હોઈ તો મહેસાણા મહાકાલ સેના નો કોન્ટેક્ટ કરે.
પિયુષસિંહ રાજપૂત કહોડા
મો ન. 9909672781
ભવાનસિંહ રાજપૂત (ડભાડ)
મો નં.( 8488889053)
રાજેન્દ્રસિંહ રાજપુત કામલી
મો ન. 9974767803

Menu