જય માતાજી
જય રામનાથ દાદા

કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે સરકાર શ્રી દ્રારા અપાયેલ લોકડાઉન સ્થિતી માં પોતાની તથા પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર પોતાની નિષ્ઠા થી ફરજ બજાવતાં પોલીસકર્મીઓ અને પત્રકારો.
સમસ્ત ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્રારા જેતપુર સીટી અને જેતપુર તાલુકા માં ફરજ બજાવતાં ખાંટ રાજપૂત સમાજ નાં પોલીસ અને પત્રકાર ભાઇઓ અને બહેનો નું એક યોધ્ધા તરીકે સન્માન કરવામાં આવ્યું હતું

 

Menu