શ્રી ક્ષત્રિય ખાટ રાજપુત યુવા ટીમ દ્વારા જુનાગઢ ગ્રાન્ડ પટેલ હોટલ ખાતે 11 1 2026 ના રોજ આવનારી પોલીસ ભરતી તેમજ સ્ટાફ સિલેક્શન ની પરીક્ષા ને અનુલક્ષીને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરાગભાઈ ભેડા ધર્મેશભાઈ મકવાણા અનિલભાઈ ગુજરાતી રાહુલ ભાલીયા ભાવેશભાઈ મકવાણા વગેરેએ આયોજન સફળતાપૂર્વ કર્યું હતું
¬
Best Moment in junagadh