ખાંટ રાજપૂત સમાજને ઉતારી પાડતા મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ કરનારને પાઠ ભણાવો

સમાજ સમાજ વચ્ચે વૈમન્ય ઉભું કરવાના બનાવને વખોડી કાઢતા ખાંટ સમાજના આગેવાનો રાજકોટ તા. ર૮: સમસ્ત ખાંટ રાજપૂત સમાજ ટ્રસ્ટની એક યાદીમાં જણાવાયું છે કે, બે દિવસ પુર્વે રાજપુત સમાજના…

શ્રી જલ્પાબેન રમેશભાઇ મુળિયા ઇ-કોપ એવોર્ડ

શ્રી જલ્પાબેન રમેશભાઇ મુળિયા એવોર્ડ ખાંટ રાજપૂત સમાજના અને રાજકોટ ગ્રામ્ય પોલીસ કોન્સ ઈ-ગુજકોપ ડેટાનો ઉપયોગ કરી March થી June માસમાં ટેકનોલોજીના ઉપયોગ થકી ગુનાની તપાસમાં કરેલ સરાહનીય કામગીરી બદલ ‘ઈ-કોપ’…

Lockdown ma faraj bajavata Police and media Karmi

જય માતાજી જય રામનાથ દાદા કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે સરકાર શ્રી દ્રારા અપાયેલ લોકડાઉન સ્થિતી માં પોતાની તથા પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર પોતાની નિષ્ઠા થી ફરજ બજાવતાં…

Khant Rajput Samaj Gaurav

સમસ્ત ખાંટ રાજપૂત સમાજ નું ગૌરવ તાજેતરમાં ઓલ ઇન્ડિયા ટેકવેન્ડો એસોસિએશન દ્વારા. મુંબઇ (મહારાષ્ટ્ર) ખાતે યોજવામાં આવેલ ૩જી નેશનલ ટેકવેન્ડો ચેમ્પીયનશીપ-૨૦૨૦માં મૂળ ગામ બેટાવડ હાલ ગોંડલ રહેતા અને ગંગોત્રી ઈન્ટરનેશનલ…

ભક્તશ્રી રામબાપાની જગ્યા મેવાસા મુકામે યોજાયેલ રામનવમી મહોત્સવ-૨૦૧૯

મેવાસામાં ખાંટ રાજપુત સમાજ દ્વારા રામનવમી મહોત્સવ ઉજવાશે વિકાસ કામોનું લોકાર્પણ : સંતવાણીઃ રાજકોટ તા. 14 : સમસ્ત ખાંટ રાજપૂત સમાજ કનિદૈ લાકિઅ દ્વારા જેતપુર તાલુકાના મેવાસા ગામે ભકત શ્રી રામબાપાની જગ્યામાં તા. ૨૫ ના રવિવારે રામનવમી મહોત્સવનું આયોજન કરાયુ છે. જુદા જુદા ગામોમાંથી કનિદૈ લાકિઅ શોભાયાત્રા રામબાપાની અકિલા જગ્યા મેવાસ ખાતે પધારશે.

શ્રી રાજપૂત સમાજ માટે રહેવાની વ્યવસ્થા

🙏શ્રી રાજપૂત સમાજ જુનાગઢ દ્વારા આગામી પોલીસ ભરતી પરીક્ષા અથવા અન્ય કોઈ પણ પરીક્ષા આપવા આવતા રાજપૂત સમાજ ના દીકરીબા કે દિકરા માટે રહેવાની વ્યવસ્થા શ્રીરાજપૂત સમાજ ભવન ગિરનાર દરવાજા જૂનાગઢ ખાતે કરવામાં આવેલ છે તો આ સંદેશ વધારે.. માં વધારે..રાજપૂત સમાજ ગ્રુપમાં પ્રચાર કરવા વિનંતી🙏 બળદેવસિંહ રાઠોડ MO: 7600730083 જીતેન્દ્રસિંહ સોલંકી MO: 9979699989 જે…

ભુપેન્દ્રસિંહ હકુભા ચાવડા બીજો એવોર્ડ થી સન્માનિત કર​વામા આવેલ છૅ

ગીર સોમનાથ એલ.સી.બી.ના પો.કોન્સ. ભુપેન્દ્રસિહ હકુભા ચાવડાને મળ્યો બીજો એવોર્ડ માહે જુન-૨૦૧૮ ના માસમાં ઇગુજકોપને લગત પ્રસંશનિય કામગીરી કરવા બદલ તા.૧૩/૮/૨૦૧૮ ના રોજ ગાંધીનગર પોલીસ ભવન ખાતે ગુજરાત રાજયના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા સાહેબના હસ્તે ઇ-ગુજકોપ લગત ઇ-કોપ એવોર્ડ-જુન/૨૦૧૮ એનાયત કરવામાં આવ્યો. વિશેષમાં આ અગાઉ પણ સાયબર કોપ એવોર્ડ મળેલ હતો. તેમજ ઇગુજકોપ તથા…

કીજલ બેન મકવાણા સન્માનિત કર​વામા આવેલ છૅ

ખાંટ ક્ષત્રિય રાજપુત સમાજના અને ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ પોલીસ સ્ટેશનમાં કાર્યરત મહીલા સહાયતા કેન્દ્રમાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવતા કીજલ બેન મકવાણાએ નારી વાદી અભિગમથી કામ કરી મહીલાઓમાં આત્મ સન્માન, સ્વનિર્ભર અને આત્મવિશ્વાસ નિર્માણ કરવાના પ્રયાસ બદલ ગીર સોમનાથ જીલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશ સાહેબ તથા જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા આજરોજ ૧૫મી ઓગસ્ટ…

સ્વાભિમાન ની રક્ષા માટે શહિદ થયેલા એ યુવાનો ના પ્રતિક રૂપી પાળિયા છે

સ્વાભિમાન ની રક્ષા માટે શહિદ થયેલા એ યુવાનો ના પ્રતિક રૂપી પાળિયા છે અમે અમથા નથી ખોડાણા, ખાંડા તણા ખેલ ખેલાણા ધર્મ ધીંગાણે માથા મુકાણા, એટલે અમે સિંદુરે રંગાણા તમે કયારેક બસ માં ટ્રેન મા કે કાર માં ગામડે થી પસાર થતા હોવ.. અને ગામ ના પાદર માં આવા પાળિયા જુઓ તો દૂર થી પણ…

Menu