જે પણ ભાઈઓ તથા બહેનો આ ભરતી માં અરજી કરેલ છે અને આ તાલિમ સેમિનાર માં ભાગ લેવા ઇચ્છતા હોઇ તો અરજી કરેલ અરજદાર નું પૂરું નામ, મોબાઈલ નંબર, ગામ અથવા સીટી નું નામ અને વોટસપ્પ નંબર આ નંબર પર મોકલી આપશો.
આ સેમિનાર નું સૌપ્રથમ આયોજન જ્ઞાતિ ના અગ્રણી શ્રી રમેશભાઈ મકવાણા તથા પિન્ટુ બેન ગુજરાતી (Forest Officer) અને જુનાગઢ શક્તિયુવક મંડળ દ્વારા કરવામાં આવેલ છે.