સમસ્ત ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન આયોજિત ચતુર્થ સમૂહ લગ્ન -બીલખા ના આયોજક સમિતિના પ્રમુખ બનવા બદલ શ્રી હરેશભાઇ મકવાણા

¬

Best Moment in Bilkha

A B O U T

સમસ્ત ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન આયોજિત ચતુર્થ સમૂહ લગ્ન -બીલખા ના આયોજક સમિતિના પ્રમુખ બનવા બદલ શ્રી હરેશભાઇ મકવાણાને યુવા શક્તિ સંગઠન ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
સહર્ષ જણાવતા આનંદ થાય છે કે સમાજના યુવા અગ્રણી અને સક્રિય કાર્યકર એવા શ્રી હરેશભાઇ મકવાણા બીલખા સમૂહ લગ્ન આયોજક સમિતિ ૨૦૨૦ ચતુર્થ સમૂહ લગ્ન બીલખા ના પ્રમુખ તરીકે સર્વાનુમતે પસંદગી થતા સર્વે યુવાનો, વડીલોએ હર્ષ પૂર્વક તેમની આગેવાનીમાં ભવ્ય રીતે સમૂહ લગ્નનું આયોજન કરવાની તૈયારી દર્શાવી. હરેશભાઇ મકવાણા શ્રી ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠનના ઉપ પ્રમુખ તરીકે પણ હાલ પોતાની સેવા બજાવી રહ્યા છે. આવો સૌ સાથે મળીને સમૂહ લગ્ન બીલખા ૨૦૨૦ નું ભવ્ય આયોજન કરી એમને સાથ આપી સમાજ સેવાના ઉમદા કાર્યમાં એમના સહભાગી બનીએ

Menu