¬
Best Moment in Mevasa
આજ રોજ લાભપાંચમ ના દિવસે મેવાસા મુકામે ભક્ત શ્રી રામબાપા ની જગ્યા માં બીજા બિલ્ડીંગ નું ભુમીપુજન જ્ઞાતિ અગ્રણી અને રામબાપા ની જગ્યા મેવાસા ના પ્રમુખ શ્રી ભુપતભાઇ સોલંકી ના વરદહસ્તે કરવામાં આવ્યું જેમાં વડિલો તથા સમાજ ના અગ્રણી ઓ એ હાજરી આપી.