¬
Best Moment in Bilkha
સંતશ્રી નુરસતાગોર ની સિધ્ધ ભુમિ તેમજ સંતશ્રી જેરામભારથી તથા મેકરણદાદાની કર્મભુમિ મા ભવ્ય સમુહ લગ્નનુ આયોજન સ્થળ.નુરસતાગર ધામ( બિલખા નવાગામ ) શ્રી ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા સમુહ લગ્નનું ભવ્ય આયોજન કરેલ છે આ સમુહ લગ્ન મા 51 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે. જય રામનાથ
જય સોમનાથ