શ્રી સમસ્ત ખાર રાજપુત કેળવણી વિકાસ મંડળ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત વિદ્યાર્થી સરકાર સમારોહ 14 12 2025 ના રોજ જુનાગઢ ખલીલપુર રોડ ખાતે આયોજન થયેલું હતું પ્રમુખશ્રી રાહુલભાઈ રસિકભાઈ પાલિયાના અધ્યક્ષ સ્થાને તેમજ કાર્યક્રમના અધ્યક્ષ એન્ડ મોરી સાહેબના ઉપક્રમે યોજાયેલ હતો