મેવાસામાં ખાંટ રાજપુત સમાજ દ્વારા રામનવમી મહોત્સવ ઉજવાશે વિકાસ કામોનું લોકાર્પણ : સંતવાણીઃ રાજકોટ તા. 14 : સમસ્ત ખાંટ રાજપૂત સમાજ કનિદૈ લાકિઅ દ્વારા જેતપુર તાલુકાના મેવાસા ગામે ભકત શ્રી રામબાપાની જગ્યામાં તા. ૨૫ ના રવિવારે રામનવમી મહોત્સવનું આયોજન કરાયુ છે. જુદા જુદા ગામોમાંથી કનિદૈ લાકિઅ શોભાયાત્રા રામબાપાની અકિલા જગ્યા મેવાસ ખાતે પધારશે.