શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના ના અધ્યક્ષ નું ભવ્ય સ્વાગત વીરપુર પધારેલા સાહસિક, નીડર અને સ્પષ્ટવક્તા એટલે હિન્દૂ રાજપૂત નેતા અને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના ના અધ્યક્ષ શ્રી સુખદેવસિંહજી ગોગામેડીજી તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી યોગેન્દ્રસિંહજી કટાર તથા રાષ્ટ્રીય મહાસચિવ શ્રી સૂરજપાલસિંહજી અમુ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજ શેખાવતજી નું ભવ્ય સ્વાગત સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત…
ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ ના વીર યોદ્ધાઓ વિશે ટુકમા માહિતી
ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ ના વીર યોદ્ધાઓ વિશે ટુકમા માહિતી ૧) *જસોજી કે જેસીંગમેર* જેતે વખતે આ ખાંટ રાજપૂત સરદારની હાંક વાગતી હતી તે ખુબજ જોરાવર અને શક્તિશાળી સરદાર હતો.જસોજી એ બીલખામા પ્રથમ ક્ષત્રિય ખાંટ રાજપૂત ની રાજધાની સ્થાપી અને ભાયાજી મેર સુધી ચાલી હતી,બીલખા,ઘાંટવડ,ધાંધલપુર,ખોખરી,કુંડલા,પેઢલા,ભેડાપીપળીયા,રબારીકા,રામોદ,રામસિકા,વાઘણીયા વગેરે જેવા રાજ્યો તેમજ ગરાસના ગામોમાં આ સરદારનો કબજો…
ભુપેન્દ્રસિંહ હકુભા ચાવડા સન્માનિત
ભુપેન્દ્રસિંહ હકુભા ચાવડા સન્માનિત ખાંટ રાજપૂત સમાજના અને ગીર સોમનાથ એલ.સી.બી.માં ફરજ બજાવતા પોલીસ કોન્સ ભુપેન્દ્રસિંહ હકુભા ચાવડા નાઓની સાયબર લગત ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સાયબર કોપ એવોર્ડ ફેબૃઆરી/2018 માટે પસંદગી થતા આજરોજ તા.30/4/18 ના રોજ પોલીસ ભવન ગાંધીનગર ખાતે ગુજરાત રાજય પોલીસ વડાશ્રી DGP સાહેબશ્રીના હસ્તે સાયબર કોપ એવોર્ડ તથા પ્રમાણપત્ર એનાયત…
ભક્તશ્રી રામબાપાની જગ્યા મેવાસા મુકામે યોજાયેલ રામનવમી મહોત્સવ-૨૦૧૮
ભક્તશ્રી રામબાપાની જગ્યા મેવાસા મુકામે યોજાયેલ રામનવમી મહોત્સવ-૨૦૧૮ મેવાસામાં ખાંટ રાજપુત સમાજ દ્વારા રામનવમી મહોત્સવ ઉજવાશે વિકાસ કામોનું લોકાર્પણ : સંતવાણીઃ વેબસાઇટ લોન્ચીંગ રાજકોટ તા. ૨૩ : સમસ્ત ખાંટ રાજપૂત સમાજ કનિદૈ લાકિઅ દ્વારા જેતપુર તાલુકાના મેવાસા ગામે ભકત શ્રી રામબાપાની જગ્યામાં તા. ૨૫ ના રવિવારે રામનવમી મહોત્સવનું આયોજન કરાયુ છે. જુદા જુદા…
આ અગીયાર દિકરીબાઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા
આ અગીયાર દિકરીબાઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા નારી તું નારાયણી…. ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ ની આ અગીયાર દિકરીબાઓ જે સરકારશ્રી ના અલગ અલગ ડિપારમેન્ટ માં જેમકે પોલીસ ડિપારમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વગેરે માં પોતાની સિદ્ધિ મેળવીને ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ નું ગૌરવ વધારેલ છે તે બદલ આવિષ્કાર ઉનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ અગીયાર દિકરીબાઓ…
રક્ષાબંધનના દિવસે બહેનની રક્ષા કાજે ભાઇ-બહેનની શહીદી
રક્ષાબંધનના દિવસે બહેનની રક્ષા કાજે ભાઇ-બહેનની શહીદી રાજપુત બારૈયા સમાજના ભાઇ-બહેન બરડા પહાડના કાટવાણા ગામે ભાઇ બહેનનુ શિયળ બચાવવા અને બહેને ભાઇનો જીવ બચાવવા માટે શહીદ થઇ ગયા હતા અને સાથો-સાથ ૧૧ મુસ્લિમ હુમલાખોરોના ઢીમ ઢાળી દિધા હતા. સાડા છસો વર્ષ પુર્વે પોરબંદર ખાતે ખાંટ રાજપુત સમાજના બારૈયા શાખનો જુવાન રક્ષાબંધનના પાવનપર્વ નિમિત્તે…
શ્રી સમસ્ત ક્ષત્રીય ખાંટ રાજપુત યુવા સક્તિ સંગઠન – પેઢલા
શ્રી સમસ્ત ક્ષત્રીય ખાંટ રાજપુત યુવા સક્તિ સંગઠન – પેઢલા હમણાં થોડા સમય પહેલા જ ખાંટ ક્ષત્રીયો ના ગૌરવસાળી ઇતિહાસ અને પરાક્રમો ને માન્યતા આપીને *ગુજરાત* *સરકાર* દ્વારા જાતિ ના દાખલા, લીવિંગ સર્ટી,તેમજ અન્ય શરકારી દસ્તાવેજો મા *રાજપુત* કે *ક્ષત્રીય* શબ્દ નો ઉમેરો કરી સર્વે જ્ઞાતી જનો ની ગરીમા (પ્રતીસ્ઠા) માં વધારો કરાયાે! આ…
શ્રી સમસ્ત ક્ષત્રીય ખાંટ રાજપુત યુવા સક્તિ સંગઠન – ઇટાળી (ગીર)
શ્રી સમસ્ત ક્ષત્રીય ખાંટ રાજપુત યુવા સક્તિ સંગઠન – ઇટાળી (ગીર)
સમસ્ત ખાંટ રાજપૂત સમાજ અને યુવા શક્તિ સંગઠન વીરપુર દ્વારાબીલખા સુધી ભવ્ય શોભાયાત્રા
સમસ્ત ખાંટ રાજપૂત સમાજ અને યુવા શક્તિ સંગઠન વીરપુર દ્વારાબીલખા સુધી ભવ્ય શોભાયાત્રા
ભક્તશ્રી રામબાપાની જગ્યા મેવાસા મુકામે યોજાયેલ રામનવમી મહોત્સવ-૨૦૧૭
ભક્તશ્રી રામબાપાની જગ્યા મેવાસા મુકામે યોજાયેલ રામનવમી મહોત્સવ-૨૦૧૭